News Portal...

Breaking News :

ભરૂચ નેશનલ હાઈવે 48 પર અકસ્માત ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 8 થી 10 મુસાફર ઈજાગ્રસ્ત

2024-12-09 10:29:11
ભરૂચ નેશનલ હાઈવે 48 પર અકસ્માત  ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 8 થી 10 મુસાફર ઈજાગ્રસ્ત


ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. 


આમલાખાડી બ્રિજ પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો. ખાનગી બસ પલટી મારતાં 8 થી 10 મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. સત્વરે મદદે આવેલા સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા. 


108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

Reporter: admin

Related Post