News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલ બહાર રોજે રોજ ઉભેલી રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

2025-05-08 15:16:04
સયાજી હોસ્પિટલ બહાર રોજે રોજ ઉભેલી રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી


ખાનગી વાહન માલિકોએ પોતાની કારમાં 'એમ્બ્યુલન્સ' લખાવી લાઇટ લગાવી રાખી ઊભા રહેતા હતા.


એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલે છે. દર્દીની તાત્કાલિક સ્થિતિનો લાભ લઈને આવા વાહન ચાલકો કેટલીકવાર અનેક ગણું ભાડું વસૂલે છે. એંબ્યુલન્સ જેવી જીવદાતા સેવા પણ લોભનો શિકાર બને છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવા નકલી ધંધાને કોણ છાંયો આપી રહ્યું છે?

Reporter: admin

Related Post