વડોદરા: શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા સ્પીડ બોટો વસાવવામાં આવી હતી.
લાખો કરોડો રૂપિયા ખર્ચી પૂરગ્રસ્તોની મદદ માટે મંગાવી હતી બોટો પરંતુ છ થી વધુ સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન બની છે.જો સ્પીડ બોટલ મેન્ટેનન્સ સમયસર થયું હોત તો આજે વડોદરાની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.
અને શહેરમા માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ થઈ શક્યું હોત રેસ્ક્યુ. કોર્પોરેશનના ફાયર બ્રિગેન્ડના તંત્ર સામે સવાલ ઉઠ્યો છે.
Reporter: admin