વડોદરા: શહેરમાં ઝાડા ઉલટી કમળા અને ટાઈફોડના દર્દીમાં વધારો નોંધાય રહ્યો છે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધી છે

આ અંગે ડોક્ટર રીકેશ ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે લોકો ગરમીમાં ઠંડા પીણા શરબત ઈત્યાદી નું સેવન કરે છે જેના કારણે પેટમાં ઇન્ફેક્શન થવાથી લોકો બીમાર પડી રહ્યા છે ગરમીમાં ઉકાળેલું સ્વચ્છ પાણી જરૂર જણાય તો ઘરે લીંબુ શરબત બનાવીને તેને લઈ શકાય તેમાં ઉમેરી હતું.





Reporter: admin