News Portal...

Breaking News :

કાંસ પહોળી કરવાની જગ્યા એ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પૂરી રહયા છે

2024-09-29 13:11:21
કાંસ પહોળી કરવાની જગ્યા એ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પૂરી રહયા છે


વડોદરા : આજ રોજ હાઇવે પરના કાંસની રિયાલિટી ચેક કરવા પહોચ્યા હતા.વોર્ડ 4 ના કાઉન્સિલર અજીત હાઇવે પરના વુડામાં લાગતા કાંસોની દબાણ જોવા માટે નીકળ્યા હતા.


વુડાની હદમાં આવતા કાંસો માંથી પાણી વડોદરા શહેરમાં હાઇવે ના માધ્યમથી આવે છે જેના કારણે વોર્ડ-4 માં આવતા સોસાયટીઓ એક જ ઇંચમાં સુધી પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ રહી છે .જેને લઈને વારંવાર સભા અને કમિશનરને ફોન નંબર ચારના કાઉન્સિલર અજિત દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.


મ્યુનિસિપલ કમિશનર એ જ વુડાના ઇન્ચાર્જમાં તરીકે કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે વારંવાર ના વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિ વોર્ડ નંબર ચારમાં ઊભી થતી હોય જેને લઈને લોકો પરેશાન થયા છે.

Reporter: admin

Related Post