News Portal...

Breaking News :

પાદરામાં ICDS દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત આહતનો જથ્થો ઝડપાયો

2024-12-23 16:40:51
પાદરામાં  ICDS દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત આહતનો જથ્થો ઝડપાયો



મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને આપવામાં આવતો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં ઝડપાયો.


વડુ પોલીસે 838 પેકેટ ઝડપી પાડ્યા...ઘાસ અને તાડપત્રીની આડમાં લઈ જવામાં આવતો હતો આ જથ્થો. નરસિંહપુરા ચોકડી પાસેથી ઝડપાયા જથ્થો.આઈસીડીએસ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

Reporter: admin

Related Post