News Portal...

Breaking News :

શ્રીજી વિસર્જન યાત્રા અને ઈદ-એ-મિલાદ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલિંગ કર

2024-09-15 16:47:10
શ્રીજી વિસર્જન યાત્રા અને ઈદ-એ-મિલાદ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલિંગ કર


આગામી શ્રીજી વિસર્જન યાત્રા અને ઈદ-એ-મિલાદ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ ગોરવા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


આગામી સમયમાં શ્રીજી વિસર્જન યાત્રા અને ઈદ-એ-મિલાદ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સંવેદીનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ અને SRP સહીતના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગોરવા પોલીસ સ્ટેશનરી પી આઈ કિરીટ લાઠીયા સહીત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો છૅ.



Reporter:

Related Post