વડોદરા : રાવપુરા વિઘાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ ( બાળુભાઈ) ના હસ્તે વોર્ડ ૭ તથા વોર્ડ ૧૬ મા રાજ્ય સરકારની જન ભાગીદારીના કામનું તથા સ્વર્ણિમના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

વોર્ડ નં. ૭ માં આવેલ સાધના નગર સોસાયટી , કારેલીબાગ ખાતે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામ.
અંદાજીત રકમ : ૨૩,૨૦,૭૧૫
1) વોર્ડ ૧૬ માં આવેલ વિશ્વકર્માં નગર મિયાજીના કારખાના તથા શર્માજીની ગલીમાં પાણીના પ્રેશર સુધારણા બાબને કામગીરી અંદાજીત રકમ રૂ. 9,21,000
2) વોર્ડ ૧૦ માં ડી-માર્ટની આગળ આવેલ સાંઈનાથ નગરમાં પાણીની નળીડા નાંખવાની કામગીરી
અંદાજીત રકમ રૂ.22,54,000
3) વોર્ડ ૧૬ માં ગુરુકુળ ચાર રસ્તા કિષ્ણાંબર સોસા.પાસેના રસ્તે વરસાદી ગટર લાઈન નાંખવાની કામગીરી.
અંદાજીત રકમ 5,89,307
4) વોર્ડ ૧૬ આવેલ ગુરુકુળ ચાર રસ્તા દેવાશીષ ડુપલેક્ષ પાસેના રસ્તે વરસાદી ગટર લાઈન નાંખવાની કામગીરી
અંદાજીત રકમ રૂ. 9,75,251
5) વોર્ડ ૧૬ ભારત પેટ્રોલપંપની પાછળ રેવાશ્રય ડુપ્લેક્ષની સામેના રસ્તે વરસાદી ગટર લાઈન નાંખવાની કામગીરી
અંદાજીત રકમ રૂ. 4,18,589
6) વોર્ડ ૧૬ માં ડભોઈ રોડ યમુના મિલ પાસેના રસ્તે વરસાદી ગટર લાઈન નાંખવાની કામગીરી.
અંદાજીત રકમ રૂ. 13,13,955
7) વોર્ડ ૧૬ માં આવેલ સોમાતળાવ બ્રીજની બાજુમાં આવેલ વસાહતમાં ડ્રેનેજ નળીડા નાંખવાની કામગીરી.
અંદાજીત રકમ રૂ. 11,43,000
8) વોર્ડ ૧૬ માં પર્ણકુટીર સોસાયટીનો T.P રસ્તો કાર્પેટ સિલકોટ ડરવાની કામકામગીરી.અંદાજીત રકમ રૂ. 34,68,000.





Reporter: admin