News Portal...

Breaking News :

છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ લકી ડ્રોની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.

2025-06-01 14:03:03
છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ લકી ડ્રોની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.


વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવિન શૈક્ષણિક કાર્યો શરૂ થતા પહેલાં સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી. 


સાથે સભાસદોના બાળકો શૈક્ષણિક કાર્ય માટે પાંચ લકી ડ્રો થી સભાસદો ને રૂપિયા 5000 અભ્યાસમાં મદદ રૂપ થાય સાથે જ આ બેન્ક દ્રારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બેગ વિતરણ કરવામાં જેમાં કાર્યક્રમ પહેલા બાળકોને ગેમ રમવામાં આવી હતી 


સાથે બાળકોને ગ્રિફ્ટ પણ આપવામાં આવી હતી. અને આજે 2000 થી વધુ બાળકોને સ્કીલ બેગ વિતરણ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post