News Portal...

Breaking News :

સાવલી મામલતદારનો સપાટો : ગેરકાદેસર માટી ઉલેચતા માફિયાઓમાં ફફડાટ

2025-05-31 16:08:54
સાવલી મામલતદારનો સપાટો : ગેરકાદેસર માટી ઉલેચતા માફિયાઓમાં ફફડાટ


સાવલીના સેવાસદન પાસે આવેલ હેલિપેડ બનાવેલ જગ્યામાં માટી ખનન ઝડપાયું...સાવલી મામલતદાર જીગ્નેશ પટેલને જાણ થતાં સ્થળ પર દોડીઆવ્યા 


મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કરાયું.મુવાલ ગ્રામ પંચાયતમાં આવેલ સર્વે નંબર ૯૨ માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલી એ આપી હોવાનું જણાયું. માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર ૯૨ ની જગ્યા એ ૫૬ માં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા


સાવલી મામલતદાર દ્વારા મુવાલ તલાટી કમ મંત્રીને ટેલીફોનીક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું રટણ ....હાલ માટી ખોદકામ મામલતદારે કરાવ્યું બંધ સાવલી તાલુકામાં આવી ઘણી ગ્રામ પંચાયતમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો આવા અનેક ગેરકાયદેસર ખનન ઝડપાઈ તો નવાઈ  નય..



Reporter:

Related Post