વડોદરામાં ફરી એકવાર ચૂંટણી આવતા જ પોસ્ટર વોર શરૂ

વડોદરામાં ચૂંટણી પહેલા પશ્ચિમ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર
લાલ ગુરુ સર્કલ પર લાગ્યા પોસ્ટર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપી ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ના લાગ્યા પોસ્ટર

Pro modi Anti BJP લાગ્યા પોસ્ટર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ ઉમેદવરને સ્થાન આપો જય સરદાર જય પાટીદારના લાગ્યા પોસ્ટર
વિસ્તારમાં પોસ્ટર લગતા રાજકીય માહોલ ગરમાયો



Reporter: admin







