News Portal...

Breaking News :

ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશક

2025-02-11 19:18:32
ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશક



ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ રૂપી સહશુભેચ્છા આપવાના હેતુસર આજે વાઘોડિયા રોડ પર આવેલી વસુંધરા સોસાયટી ખાતેની શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમાર મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા 


વિદ્યાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરીને પૂજ્ય જે જે ના આશીર્વાદ અને શુભેચ્છા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ તબક્કે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમાર મહારાજ શ્રી એ પ્રતિક્રિયા આપી હતી


...

Reporter: admin

Related Post