સામગ્રીમાં 2 કપ કુણા મકાઈના દાણા 2 ચમચી રેડ કરી પેસ્ટ, 1 ચમચી સોયાસોસ, 5 ચમચી ચોખાનો લોટ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
મિક્ષરમાં મકાઈના દાણાને સહેજ વાટવા. રેડ કરી પેસ્ટ, મીઠુ, સોયાસોસ અને ચોખાનો લોટ ઉમેરી બધું મિક્સ કરવું. હાથમાં તેલ લગાડી નાની પેટીસના આકાર વાળી ગરમ તેલમાં તડવું. ડીપ સાથે પીરસવું.
Reporter: admin