આ રવૈયાની સામગ્રીમાં 500 ગ્રામ ભીંડા, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 1 ચમચી જીરું, 2 ચમચી આદુ - મરચા પેસ્ટ, 50 ગ્રામ કોપરાનું છીણ, 100 ગ્રામ સમારેલી કોથમીર, 1 ચમચી લીબુંનો રસ, 2 ચમચી ગરમ મસાલો જરૂરી છે.
ભીંડા ધોઈ લૂછીને વચ્ચે થી કાપો કટી તેલમાં તળી લેવા. ગેસ પર એક વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું, પેસ્ટ, કોપરાનું છીણ, મીઠુ, કોથમીર, લીબુંનો રસ અને ગરમ મસાલો ઉમેરવા. તેમાં તડેલા ભીંડા ઉમેરી બધું મિક્સ કરી ઉતારી લેવા.
Reporter: admin







