વડોદરા : શહેર માં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી માં મુખ્ય બિલ્ડીંગ માં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી એમએસયુ દ્ધારા પુષ્પાંજલિ અર્પણ કરી જવાનોને યાદ કરવામાં આવ્યા હતા.

જેમાં એમએસયુના પંકજ જેસવાલ આગેવાનીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિઘાર્થીઓ અને વિઘાથીની મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં વઘુ માહિતી એજી એમ યુ ગુપના પંકજ જૈસવાલ વઘુ માહિતી મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી.





Reporter: admin