વડોદરા : પૂર્વ વિદ્યાર્થી નેતા ઓ આજે પહોંચ્યા સાયન્સ ફેકેલ્ટીના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર આવેલ મહારાજા સયાજીરાવ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા પહોંચ્યા હતા.

જ્યાં મહારાજા સયાજીરાવના કોઈપણ સત્તાધીશો નજરે નથી પડ્યા. કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના હોવાથી મુશ્કેલીથી પુષ્પાંજલિ કરવા માટે સીડી મગાવી પડી. મુખબ દુઃખની વાત છે કે હજારો વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી બનીને નીકળ્યા છે ત્યારે સ્થાપના દિવસે આવા પ્રકારની દ્રશ્યો જોવા મળ્યા.


Reporter: admin