મુંબઈ: ફૂડ પોઈઝનિંગના કારણે છેલ્લા કેટલાક દિવસથી જાહ્વવી કપૂર હોસ્પિટલ માં સારવાર લઇ રહી હતી.
ગત ૧૮મીએ તે બીમાર પડી હતી અને હાલત બગડતા તેને મુંબઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. હવે તેની હાલત સુધારા પર છે. બીમારીના કારણે હજુ તેને આરામ કરવાનું હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હાલ તેને હોસ્પિટલથી રજા મળતા તેની ઘરે આરામ કરશે હોવાનું જાણવા મળ્યું છે. હાલ હોસ્પિટલથી રાજા લઇ તેઓ બેડરેસ્ટ કરશે તેવી સંભાવના છે
Reporter: admin