વડોદરા : શહેર સંજીવ હોસ્પિટલ ના ઉપકમે છેલ્લા ચાર વર્ષથી જગદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ, નાણિજધામ (મહારાષ્ટ્ર) વાર્ષિક રકતદાન મહાયજ્ઞ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નહિ અને એક નું રક્તદાન એ ત્રણ જીવન દાન આપે છે. રક્તદાન શિબિર કેમ્પ માં 250થી વધુ રકતદાન યુનિક ભેગુ કરવામાં આવ્યું હતું
અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે 9 થી સાંજ ના 5 વાગ્યા સુધી ચાલશે જેમાં 500 જેટલા રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષાંત કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પ માં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ એ રક્તદાન કર્યું હતું
Reporter: admin