વડોદરા : એઆઈ યુટીયુસી અને ઓલ ગુજરાત બાંધકામ મજુર યુનિયન તરફથી આજે નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું સાથે સુરતમાં હીરા કર્મચારીઓને ન્યાય મળે જેને લઇને આજે નર્મદા ભવન ખાતે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.