લોકશાહીના મહાપર્વમાં વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ.તડકા થી બચવા લોકો વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા છે.

મહેશ કોમ્પલેક્ષ પાસે વોર્ડ.નં.૧૫ ની કચેરીના મતદાન મથકે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થવાના સમયે ૪૦ થી વધુ મતદારો કતારમાં હતા.

સિનિયર સિટીઝન સાથે યુવાનોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો
Reporter: News Plus