- મૂળાનો રસ પીવાથી બળતરા દૂર થાય છે.
- તાજી છાસમાં ગોળ ઉમેરી પીવાથી યુરિન અટકતું મટે છે.
- લીબુંના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી યુરિનની દરેક સમસ્યાઓ દૂર થાય છે.
- તલ ખાવાથી યુરિનની સમસ્યાઓ દુર થાય છે.
- ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી મેળવી પીવાથી યુરિનની અટકાયત દુર થાય છે.
- વરિયાળીનું શરબત બનાવી પીવાથી યુરિન સાફ થાય છે.
- શેરડીનો રસ પીવાથી યુરિનની સમસ્યાઓ દૂર થાય છે.
- આદુના રસમાં ખડી સાકર પીવાથી વારે વારે થતી યુરિનની સમસ્યાઓ દૂર થાય છે.
- એલચીનું ચૂર્ણ મધમાં ચાટવાથી યુરિન સાફ આવે છે.
- જવ ઉકાળીને પીવાથી યુરિન સાફ આવે છે.
Reporter: admin