આ ખાવા થી ગળ્યું ખાવા થી પણ ડાયાબિટીસ ના રોગ થી મુક્ત થશો.સદાબહાર નો છોડ ક્યાંક ને ક્યાંક કોઈ એ જોયો હશે ને કોઈ ને એના વિશે જાણકારી પણ હશે. સદાબહાર ના ફૂલ જોવામાં સુંદર હોય છે અને આયુસ્ય લક્ષી ખૂબજ સારા હોય છે.
ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી માટે સદાબહાર ના ફૂલ રામબાણ ગણવામાં આવે છે. શરીર મા રહેલા ઝેરી પદાર્થ ને દૂર કરવા સદાબહારના ફૂલ વપરાય છે. તેને કઈ રીતે ઉપયોગ મા લેવાય જાણીએ.શરીર મા ગઢ કરી રહેલો કફ પણ સદાબહાર ની કડવાશ ના લીધે દૂર થાય છે. આયુર્વેદ મા સદાબહાર ના ફૂલ નો ઉપયોગ ઘણી બધી બીમારીઓ દૂર કરવા વપરાય છે.
સદાબહાર ના ફૂલ નો રસ ગાડાં ના ઇન્ફેકશન ને દૂર કરે છે.બ્લડપ્રેસર ની બીમારીઓ ને માટે પણ આ વપરાય છે.સદાબહાર ના ફૂલ મા એલ્કલોઇડ નામ નુ તત્વ રહે છે જે ડાયાબિટીસ ને દુર કરે છે. માટે સદાબહાર ના પાંદડા નુ રસ નો રોજ સેવન કરવું જોઈએ. સ્કિન અને કિડની ને સંદર્ભ બીમારી માટે માટે પણ આનો ઉપયોગ થાય છે.
Reporter: News Plus