- મૂળાનો રસ પીવાથી યુરિન ઇન્ફેકશન મટે છે.
- તાજી છાસમાં ગોળ નાખી પીવાથી ઇન્ફેકશન મટી જાય છે.
- જો યુરિન અટકીને થતું હોય તો તલ ખાવા જોઈએ એના થી બળતરા પણ ઓછી થાય છે.
- ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી મેળવી પીવાથી ઇન્ફેકશન મટે છે.
- આમળાના ચૂર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી યુરિનની દરેક સમસ્યાઓ દુર થાય છે.
- 100 ગ્રામ દૂધમાં 1 ગ્રામ ખાવાનો સોડા નાખી દિવસમાં બે વાર પીવાથી બળતરા મટે છે.
- શેરડીનો રસ પીવાથી યુરિન ની સમસ્યાઓ દુર થાય છે અને લોહી પડતું બન્ધ થાય છે.
- આમળાના રસમાં મધ અને હળદર મેળવીને પીવાથી વારે વારે યુરિન માટે જવું પડતું બન્ધ થાય છે.
- વરિયાળીનું શરબત બનાવી પીવાથી યુરિન ઇન્ફેકશન મટે છે.
- જવ ઉકાળીને તેનું પાણી પીવાથી યુરિન સાફ આવે છે અને બળતરાની તકલીફ દૂર થાય છે.
Reporter: admin