- ધાણા પાણીમાં પલાળી રાખી મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી રાહત મળે છે.
- આમલીના પાન અને હળદર પાણીમાં પીવાથી મટે છે.
- હળદર સને કાંથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવવું જેથી ફાયદો થાય છે.
- શીતળા નીકળે ત્યારે સોપારીનો ભૂકો પાણીમાં પીવો જોઈએ.
- ધાણા અને જીરું રાત્રે પલાળી સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી ચાર થી પાંચ દિવસ પીવું જોઈએ.
- રોજ સવારે નરણા કોઠે અજમો અને ગોળ ખાવાથી જુલાબ વાટે સિળસ મટે છે.
- ઘીમાં એક ગ્રામ મરીનું ચૂર્ણ ભેળવી દિવસમાં બે વખત ખાવાથી સિળસ મટે છે.
- રોજ સવારે મધ ઠંડા પાણીમાં મેળવી પીવું જોઈએ.
- એક ચમચી મીઠુ હળવા ગરમ પાણીમાં નાખી હાથપગ મૂકી રાખવાથી ચળ મટે છે.
Reporter: admin