વર્તમાન સમય માં લોકો જોબ કે બિજનસ ના કારણે એક જગ્યા પર બેસી ને કામ કરતા હોય છે ,ટેક્નોલોજી ના ઉપયોગ ના કારણે લોકો વધારે હલન ચલન કરતા નથી . કામ ના સ્ટ્રેશ અને બેઠાડુ જીવન ના કારણે ડાયાબીટીશ , બ્લડ પ્રેશર અને હાર્ટ ની સમસ્યાઓ ઉભી થાય છે . જેને કારણે દવાઓ ઉપર આધારિત રેહવું પડે છે
આ બધા માટે સંસાર ઉપાય કરવો જરૂરી છે . જેના માટે નો એક ઉપાય આ ઉકાળો છે જે પીવા થી આ બધી સમસ્યાઓ થી બચી શકાય છે .
-આ ઉકાળો બનાવ ૪ કાચા મરી , ૨ લવિંગ , અડધી ચમચી જીરું , ૨ તુલસી ના પાન , અડધી ચમચી વરિયાળી , તજ નો પાવડર , આદુ નો એક ટુકડો લેવો .આ બધી વસ્તુ ને ૨ થી ૩ ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકો. પાણી ઉકળી ને અડધું થઇ જાય પછી ગેસ બંધ કરી ઉકાળા ને ગાળી લેવું . રોજ આ રીતે ફ્રેશ ઉકાળો બનાવી ને પીવો .
-જેને ડાયાબીટીશ ની સમસ્યા હોઈ તેને નિયમિત પીવા થી સુગર લેવલ કંટ્રોલ રહે છે . એક અઠવાડિયું આ ઉકાળો પીવા થી દવા ની જરૂર નાઈ પડે.
- હૈ બ્લડ પ્રેસ્સર રહેતું હોઈ એને માટે પણ આ ઉકાળો ખુબજ લાભદાયી છે.
-કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધતું હોઈ તો હાર્ટ ની સમસ્યા આવી શકે છે જેના માટે આ ઉકાળો ખુબજ ફાયદાકારક છે.
આ સિવાય પેટ ની સમ્સ્યાઓ રહેતી હોઈ કે ચશ્માં ના નંબર વધતા હોઈ એને માટે પણ આ ખુબજ લાભદાયી નીવડે છે.
Reporter: News Plus