અમુક વાર વધુ પડતો સમય તડકામાં રહેવાથી સ્કિન પર ટેનિંગ થાય છે. અને સ્કિન કાળી પણ થઇ કાય છે.
ચેહરાના ટેનિંગ ને દૂર કરવા ચેહરા પર નાળિયેર તેલ લગાડવું. આ લગાવતા પેહલા ચેહરો સાફ પાણીથી ધોઈ લેવો.ત્યારબાદ નાળિયેરના તેલના ટીપા હાથ પર લઇ ચેહરા પર લગાડવા. વહેલી સવારે પાણીથી ચહેરો ધોઈ લેવો.
જો સ્કિન ઇન્ફેકશન હોય તો પણ તમે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકો છો. નાળિયેર તેલથી ચેહરા પરનું ટેનિંગ દૂર થાય છે અને સ્કિન ગ્લો કરે છે. એક મહિનો આ ઉપાય કરવાથી સ્કિનમાં સુધારો થશે અને સ્કિન સારી રહેશે.
Reporter: admin