- ઇજા થયેલ હાથ કે પગ ને હલન ચલન ન કરવું.
- ઇજા થયેલ વ્યક્તિને સીધો સુવડાવી, બીજી કોઈ ઇજા થઇ હોય તે જોઈ લેવું.
- જો વ્યક્તિને લોહી નીકળતું હોયતો રૂ વડે પાટો બાંધી ઘા ને બાંધવો.
- લોહી ખુબ નીકળતું હોયતો ટુંકો પાટો બાંધવો.
- ઇજા થયેલ ભાગની આસપાસ આધારપટ્ટી મૂકી પાટો બાંધવો.
- ઇજા થયેલ વ્યક્તિને વધુ સારવાર માટે ડૉક્ટર પાસે લઇ જવા.
Reporter: admin