News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટમાં થતી બળતરાનાં ઘરેલુ ઉપાય

2024-09-20 13:06:18
આયુર્વેદિક ઉપચાર : પેટમાં થતી બળતરાનાં ઘરેલુ ઉપાય


- નિયમિત સવાર - સાંજ ગાજરનો રસ પીવો.
- સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવું જોઈએ.
- જીરું અને ધાણા સરખા ભાગે લઇ રાત્રે પલાળી સવારના મસળીને તેમાં સાકર ઉમેરી પીવું જોઈએ.
- સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવું જોઈએ.
- બને એટલો તીખો ખોરાક ઓછો ખાવો જોઈએ.

Reporter: admin

Related Post