News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચારો : પેટ મા કે પગ ના તળિયા મા થતા બળતરા માટે ના ઘર્ગથું ઉપાયો :

2024-06-08 16:46:14
આયુર્વેદિક ઉપચારો :  પેટ મા કે પગ ના તળિયા મા થતા બળતરા માટે ના ઘર્ગથું ઉપાયો :


હાલ મા દરેક ઘર મા જાય ને કઈ નાની મોટી બીમારી થી લોકો પીડાતા હોય છે જેનો ઈલાજ આપણા ઘર ના રસોડા માંથીજ  મળી જાય છે પિત્ત વધવાના કારણે પેટ અને પગના તળિયામાં સાથે આખા શરીરમાં બળતરા થાય છે.  આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે  આયુર્વેદિક ઉપચાર કરવો જરૂરી છે.


તાજી દૂધી  અને થોડા લીલા ધાણા લેઈ બન્ને વસ્તુ ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને તેનો રસ બનાવી લેવો.. જો તમને ડાયાબિટીસની સમસ્યા ન હોય તો તેમાં તમે એક દોઢ ચમચી સાકર પણ ઉમેરી શકીએ છીએ.આ રસને ધીમે ધીમે મોઢા માં ફેરવી  ને પીવાથી પેટમાં, પેશાબમાં અને આખા શરીરમાં થતી બળતરા માંથી તરત જ છુટકારો મળે  છે. આ ઈલાજ દરમિયાન બળતરા થતા હોય એ થોડા દિવસ દરમિયાન આદુ  અને લસણ અને દૂધ  નુ સેવન કરવાનું નથી. અને સાથે walk કરવાનું રહશે જેને લઇ શરીર મા તંદુરસ્તી પણ રહેશે.

Reporter: News Plus

Related Post