News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત.

2024-10-04 14:55:27
આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત.


 આદુનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મારતા મટે છે.


- મધનાં ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- તેલમાં લસણની કડી કકળાવીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- કાનમાં દુખતું હોયતો મૂળાનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવો જોઈએ.
- સફેદ ડુંગળીનાં રસનાં ટીપા રોજ દિવસમાં બે વખત કાનમાં નાખવાથી બહેરાસ ઓછી થાય છે.
- તેલમાં થોડી રાઈ વાટીને સોજા પર લેપ કરવાથી કાનનો સોજો ઓછો થાય છે.
- નાગરવેલનાં પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- કાનમાં જો કોઈ જીવાત ગઇ હોયતો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે.

Reporter: admin

Related Post