- મધમાં એક ચમચી પાલકની ભાજીનો રસ ભેળવી બાળકોને રોજ આપવાથી બાળક બળવાન બને છે.
- નાના બાળકોને પાકા ટામેટાનો રસ દિવસમાં ત્રણ વાર પીવડાવાથી બાળક તંદુરસ્ત, સ્વસ્થ અને શક્તિવાન બને છે.
- નબળા બાળકોને દિવસમાં ત્રણ વાર પાલકની ભાજીનાં રસ માં મધ મેળવી આપવું જોઈએ.
- નાના બાળકોને તુલસીનો રસ પાંચ થી દસ ટીપા પાણીમાં નાખી પીવડાવવું જોઈએ.
- જો બાળકો રાત્રે ઊંઘમાં પેસાબ કરતા હોયતો રોજ સવારે અને રાત્રે એક ચમચી તલ ખવડાવવા જોઈએ.
- ગોળ અને ડુંગળી નિયમત ખવડાવવાથી બાળકોની ઊંચાઈ વધે છે.
- બાળકોને ઉધરસ અને શ્વાસની તકલીફ રહેતી હોયતો ધાણા અને સાકરને ચોખાનાં ઓસમણમાં પાવું જોઈએ.
Reporter: admin