News Portal...

Breaking News :

આયુર્વેદા : ટૂથબ્રશને ખાલી પાણીથી ધોવું એ યોગ્ય નથી, તેમાં બેક્ટેરિયા રહે છે.

2024-11-25 12:28:32
આયુર્વેદા : ટૂથબ્રશને ખાલી પાણીથી ધોવું એ યોગ્ય નથી, તેમાં બેક્ટેરિયા રહે છે.


ટુથબ્રશને ખાલી પાણીથી ધોઈ લેવું એ યોગ્ય પદ્ધતિ નથી, એનાથી નુકશાન થઇ શકે છે. 


પ્લાસ્ટિકથી બનેલા ટુથબ્રશમાં બેક્ટેરિયા રહેલા હોય છે. અઠવાડિયામાં એક વાર બ્રશને પ્રોપર સાફ કરવું જોઈએ. જેના માટે ટેન્ચર ટેબલેટનો ઉપયોગ કરવો જોઈએ. આ ટેબલેટને પાણીના કપમાં બોળી દેવી. તેમાં ટૂથબ્રશને આખી રાત ડૂબોળી રાખો. જેનાથી ટૂથબ્રશ બેક્ટેરિયા મુક્ત થઇ જશે. આમ કરવાથી શરીરમાં કોઈ બેક્ટેરિયા જશે નહીં અને રોગમુક્ત રહેવાશે.

Reporter:

Related Post