News Portal...

Breaking News :

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શનિવારે પુષ્પદોલોત્સ્વ નિમિત્તે સિડની ખાતે બી એ પી એસ સ્વામિનારાયણ મં

2025-03-16 11:55:10
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શનિવારે પુષ્પદોલોત્સ્વ નિમિત્તે સિડની ખાતે બી એ પી એસ સ્વામિનારાયણ મં


ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આજે શનિવારે પુષ્પદોલોત્સ્વ નિમિત્તે સિડની ખાતે બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા હતા. 


ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરી તેઓ એ સભામાં ઉપસ્થિત વીસ હજાર થી વધુ ભારતીયોને ધૂળેટીની શુભેરછા પાઠવી હતી. ઉલ્લેખનીય છેકે તેઓ ની સાથે તેમના મંત્રી મંડળના સભ્યો પણ જોડાયા હતા.

Reporter: admin

Related Post