News Portal...

Breaking News :

માત્ર 13 વર્ષની ઉંમરે કરાટેમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

2024-12-18 20:29:17
માત્ર 13 વર્ષની ઉંમરે કરાટેમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું


ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત એક નાનકડું બાળક જે ઉંમર માત્ર 13 વર્ષ જે કરાટેમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 


પંજાબમાં જઈ કુલ 30 થી 35 ટીમોના વચ્ચે કમ્પિટિશનમાં ગુજરાત માટે સિલ્વર મેડલ જીતીને લાવ્યો  ગોલ્ડ મેડલ થોડાક માટે રહી ગયા બાકી જો કદાચ આપણા ગુજરાતને ગોલ્ડ મેડલ લાવી શકતો હોત. પણ આ બાળકની કુશલતા કાર્યની પદ્ધતિ અને એક શીખવાની લલક એમના કોચ સમીર શેખ દ્વારા આ દિકરા ઉપર ખૂબ મહેનત કરવામાં આવે છે 


આવનાર સમયમાં દીકરાનું સપનું અને એમના કોચનો સપનું દેશ માટે વિદેશમાં જઈને રમવાનું ટાર્ગેટ રાખ્યું છે અને ઓલમ્પિકમાં તથા વર્લ્ડ ચેમ્પિયન શીપ માં  દીકરાનું સપનું છે.  દેશ માટે એ ગોલ્ડ જીતીને લાવું. સખત મહેનત કરનાર દીકરાને ખૂબ ઉપર સુધી લઈ જવા વાળો કોચનું નામ સમીરભાઈ શેખ અને કરાટેમાં જે ગુજરાતનો ગૌરવ વધાર્યું એ દીકરાનું નામ લિયાકત  રાઠોડ છે.

Reporter: admin

Related Post