ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોશિયેશન દ્વારા ગુજરાત રાજ્યના દિવ્યાંગ ભાઈ બહેનોના ઉથ્થાન હેતુ વ્હીલચેર ક્રિકેટ તથા અન્ય દિવ્યાંગ જનો માટે રમાતી રમતો ના માધ્યમ થી પોતે આત્મનિર્ભર બની દેશ વિદેશ માં સમાજ, રાજ્ય તથા દેશ નું નામ રોશન કરી શકે એ હેતુસર જી.ડબલ્યુ.સી.એ.દ્વારા ચલાવવા માં આવતી તમામ આ યોજના નો વિસ્તાર ગુજરાત ના તમામ તાલુકાજીલ્લાઓ તથા ગામડાઓ સુધી થાય અને રાજ્યના વધુમાં વધુ દિવ્યાંગ ભાઈ-બહેનો ગુજરાત રાજ્ય નું નામ દેશ વિદેશ માં રોશન કરી શકે આ હેતુ ને સિદ્ધ કરવા તથા ગુજરાત ના તથા ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોશિયેશન ના ઉથ્થાન કર્યો માટે જાણીતા વડોદરા શહેર ના ધારાશાસ્ત્રી અને ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ હર્ષદભાઈ પરમારને લીગલ એડવાઈઝર, ગુજરાત રાજ્ય GWCA તરીકે નિમણુંક કરવામાં આવી છે ગુજરાતભર ના દિવ્યાંગ ભાઈબહેનો ને પ્રોત્સહન મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે કાયદાકીય અનુભવ નો લાભ મળશે.
Reporter: admin