IMA MSN GSB હેઠળ, IMA વડોદરા દ્વારા IMA હાઉસ વડોદરા ખાતે આયોજિત ઇન્ટર સ્ટેટ સ્કિટ/નાટ્ય સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં વિભિન્ન મેડિકલ કોલેજોના 7 ટિમોએ ભાગ લઈ, તબીબી અને સામાજિક વિષયોને રજુ કરતી ઉત્કૃષ્ટ સ્કિટ્સ દ્વારા સૌનું મન જીતી લીધું. દરેક પ્રસ્તુતિએ માનવીય મૂલ્યો, વ્યવસાયિક ચેતના અને તબીબી જગતના મુદ્દાઓને સ્પર્શી પ્રેક્ષકોને વિચારે વિમર્શે મૂકી દીધા.

આવું ગૌરવપૂર્ણ આયોજન આપણી તબીબી યુવાશક્તિની સર્જનાત્મકતા અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરે છે.IMA MSN વડોદરા ટીમને હાર્દિક અભિનંદન અને તમામ ભાગ લેનાર ટિમોને શુભેચ્છાઓ!

Reporter: admin