અમદાવાદ : લોક રક્ષક દળ (LRD) પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ માટે પોતાના ન ઘરે પરત જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી પરીક્ષાાર્થીઓ પોતાના ઘરે પરીક્ષા આપીને પહોંચી શકે તે માટે પોલીસ અને એસટી વિભાગે સંયુક્ત રીતે કરી વ્યવસ્થા હતી.



Reporter: