એક તરફના રોડ પર કામ ચાલતું હોવાથી વન વે વાહનો ચાલતા હતા.કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પ્રકારના સાઇન એજીસ ના હોવાથી આ બનાવ બન્યા હોવાનો લોક ચર્ચા થઈ રહી છે...

કાર સાથેના અકસ્માતની ઘટનામાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી, ત્યાર બાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું..પૂર્વ મેયર નિલેશ રાઠોડ નિલેશ રાઠોડ તેમના વિસ્તારના યુવક હોવાથી પોસ્ટમોર્ટમ અર્થે પહોંચ્યા હતા.વધુમાં નિલેશભાઈએ જણાવ્યું આમાં પોલીસ તપાસમાં શું બહાર આવશે તેની રાહ જોઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવામાં આવશે


Reporter: admin