News Portal...

Breaking News :

વડીવાડીમાં યુવકે ઝાડ પર ચડી ગામ માથે લીધું!

2025-05-27 14:18:44
વડીવાડીમાં યુવકે ઝાડ પર ચડી ગામ માથે લીધું!


વડોદરા: શહેરના રેસકોર્સ પાસે વડીવાડી વિસ્તારમાં નીલગીરી બંગલાની પાછળના ભાગે અસ્થિર મગજનો યુવક ઝાડ ઉપર ચઢી ગયો હતો. 


કોઈ વાતે યુવક ઝાડ પરથી નીચે ન ઉતારતા આખરે ફાયર બ્રિગેડને આવી હતી. દરમિયાન ફાયર વિભાગના જવાનોએ આગવી સુઝબુઝ સાથે અસ્થિર મગજના યુવકનું દિલધડક રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ ઓપરેશનમાં જવાનોને ખુબ મથામણ કરવી પડી હતી.

Reporter: admin

Related Post