News Portal...

Breaking News :

સાવલી ભાદરવા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ વિદેશી દારૂની 9488 નંગ બોટલો રૂપિયા 55,85,243 ની કિંમતનો મુદ્દા મ

2024-12-13 17:28:58
સાવલી ભાદરવા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ વિદેશી દારૂની 9488 નંગ બોટલો રૂપિયા 55,85,243 ની કિંમતનો મુદ્દા મ


સાવલી તાલુકામાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથક ના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં વિદેશી દારૂની હેરફેર કરનાર તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા 


જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં 6719 નંગ વિદેશી બોટલ કિંમત રૂ 52, 16,030 નો મુદ્દા માલ તેમજ સાવલી પોલીસ મથક ની હદમાં ઝડપાયેલ 2769 કિંમત રૂપિયા 3,69213 મળી કુલ બંને પોલીસ મથકની હદની 9488 નંગ બોટલો રૂપિયા 55 ,85,243 નો મુદ્દા માલ પર રોલર ફેરવીને નાબૂદ કરવામાં આવ્યો હતો 


આ વેળાએ ડીવાયએસપી તેમજ પ્રાંત ઓફિસર નશાબંધી આપકારી વિભાગ તેમજ બંને પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારી ગણ હાજર રહ્યા હતાતસવીર માં સાવલી ના મંજુસર ખાતે સાવલી અને ભાદરવા પોલીસ મથકે ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યા વેળા ની તસ્વીરો નજરે પડે છે

Reporter: admin

Related Post