News Portal...

Recent Posts

વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઇટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું
ગૌ માસ મમલે પન્ના મોમાયાનું નિવેદન  એક આરોપી પકડાયો તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મધુ શ્રીવાસ્તવનો બફાટ,  કોંગ્રેસને બીક લાગે છે કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો  બીજી તરફ કોંગ્રેસની
Breaking News :

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 144

વડોદરામાં દબાણ શાખા ફરી એક્શનમાં, અલકાપુરીમાં મનપાની કાર્યવાહી

2026-08-07 14:59:35
વડોદરામાં દબાણ શાખા ફરી એક્શનમાં, અલકાપુરીમાં મનપાની કાર્યવાહી

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ફરી એક્શનમાં આવી છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં સ્થાનિકોની રજૂઆત બાદ મનપાની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાં કરવામાં આવેલા દબાણને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં ઓટલો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. સ્થાનિકો દ્વારા મનપામાં રજૂઆત કરવામાં આવ્યા બાદ દબાણ શાખાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

મનપાની ટીમે ઓટલો તોડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સાથે જ રસ્તા પર નડતરરૂપ બનેલી લારી-ગલ્લા સહિતના અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર થતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત મળવાની શક્યતા છે.

આ સમગ્ર કામગીરી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર મેહુલ સોલંકીની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. મનપાની દબાણ શાખા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીને આવકારવામાં આવી હતી અને જાહેર રસ્તાઓ પર થતા દબાણો સામે નિયમિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Reporter: admin

Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304

Related Post

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 398