News Portal...

Recent Posts

વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઇટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું
ગૌ માસ મમલે પન્ના મોમાયાનું નિવેદન  એક આરોપી પકડાયો તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મધુ શ્રીવાસ્તવનો બફાટ,  કોંગ્રેસને બીક લાગે છે કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો  બીજી તરફ કોંગ્રેસની
Breaking News :

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 144

વડોદરામાં પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓની 75% હાજરીમાં રાહત માટે રજૂઆત

2026-08-07 17:15:30
વડોદરામાં પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓની 75% હાજરીમાં રાહત માટે રજૂઆત

વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીની આગેવાનીમાં પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓએ આજે પાદરા બિલ્ડિંગના કો-ઓર્ડિનેટર સમક્ષ 75 ટકા હાજરીના નિયમમાં રાહત આપવા અંગે રજૂઆત કરી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓને 75 ટકા હાજરીના નિયમમાં રાહત આપવામાં આવે. તેમજ દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મેઈન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અથવા ગર્લ્સ બિલ્ડિંગ સહિત કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રસ્તામાં કોઈ મુશ્કેલી સર્જાય અથવા કોઈ વિદ્યાર્થી સાથે આકસ્મિક ઘટના બને તો તેની જવાબદારી ફેકલ્ટીના ડીન દ્વારા સ્વીકારવી પડશે.

વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Reporter: admin

Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304

Related Post

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 398