àªàª¾àª°àª¤à«€àª¯ સંસà«àª•ૃતિમાં દરેક દેવતાનà«àª‚ àªàª• વાહન છે. આ માનà«àª¯àª¤àª¾ આપણને ઠશીખવે છે કે પà«àª°àª¤à«àª¯à«‡àª• જીવનà«àª‚ અસà«àª¤àª¿àª¤à«àªµ મૂલà«àª¯àªµàª¾àª¨ છે. રસà«àª¤àª¾ પર રહેતા નિઃસહાય પà«àª°àª¾àª£à«€àª“ બોલી શકતા નથી, પોતાની પીડા વà«àª¯àª•à«àª¤ કરી શકતા નથી, પરંતૠતેમને પણ àªà«‚ખ લાગે છે, દà«àªƒàª– થાય છે અને તેમને પણ સà«àª¨à«‡àª¹àª¨à«€ જરૂર હોય છે. આ જ àªàª¾àªµàª¨àª¾àª¨à«‡ જીવનમંતà«àª° બનાવી વડોદરાની યà«àª— અàªàª¿àª¯àª¾àª¨ ફાઉનà«àª¡à«‡àª¶àª¨ અને સેવા ફાઉનà«àª¡à«‡àª¶àª¨ છેલà«àª²àª¾ àªàª• વરà«àª·àª¥à«€ નિઃસà«àªµàª¾àª°à«àª¥ રીતે મૂંગા પà«àª°àª¾àª£à«€àª“ની સેવા કરી રહી છે.
ફાઉનà«àª¡à«‡àª¶àª¨àª¨àª¾ ડિરેકà«àªŸàª° અને સંપાદક આહà«àª¤àª¿ યાદવે બી.àªàª¡. અને àªàª®.àªàª¡. સà«àª§à«€àª¨à«àª‚ શિકà«àª·àª£ મેળવà«àª¯à«àª‚ છે. તેઓ અગાઉ શિકà«àª·àª¿àª•ા તરીકે ફરજ બજાવતા હતા. જીવનમાં બનેલી àªàª• àªàª¾àªµàª¨àª¾àª¤à«àª®àª• ઘટનાઠતેમને પà«àª°àª¾àª£à«€àª¸à«‡àªµàª¾ તરફ વાળà«àª¯àª¾ છે. તેમની પà«àª°àª¿àª¯ પાલતૠશà«àªµàª¾àª¨ 'àªà«‚રી'ના મૃતà«àª¯à« બાદ તેમણે નિઃસહાય પà«àª°àª¾àª£à«€àª“ની સેવા માટે પોતાનà«àª‚ જીવન સમરà«àªªàª¿àª¤ કરવાનો સંકલà«àªª કરà«àª¯à«‹ હતો.

યà«àª— અàªàª¿àª¯àª¾àª¨ ફાઉનà«àª¡à«‡àª¶àª¨ અને સેવા ફાઉનà«àª¡à«‡àª¶àª¨àª¨àª¾ લગàªàª— 30 સેવાàªàª¾àªµà«€ સàªà«àª¯à«‹ વડોદરાના àªà«€àª®àª¨àª¾àª¥, કારેલીબાગ, છાણી, પà«àª°àª¤àª¾àªªàª—ંજ ઉપરાંત àªàª¾àª¯àª²à«€, સેવાસી, નવલખી, યાવતેશà«àªµàª°, જેલ રોડ, અટલાદરા બà«àª°àª¿àªœ, માણેજાથી જામà«àª¬à«àªµàª¾ હાઇવે, સિંધરોટથી ઉમેદા, કલાલી ગામ, àªàª¾àª¯àª²à«€ ગામ, પાદરા, શામળા રોડ, આમપાડ અને અંકોડિયા સહિતના વિવિધ વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ નિયમિત પà«àª°àª¾àª£à«€àª¸à«‡àªµàª¾ કારà«àª¯ કરી રહà«àª¯àª¾ છે. ટીમમાં વિવિધ કà«àª·à«‡àª¤à«àª°àª¨àª¾ લોકો જોડાયેલા છે, જેમાં કારà«àª¡àª¿àª¯à«‹àªªàª²à«àª®à«‹àª¨àª°à«€ ફિàªàª¿àª¯à«‹àª¥à«‡àª°àª¾àªªàª¿àª¸à«àªŸ ડૉ. બિનલ રાણા, પà«àª°àª¾àª£à«€ કà«àª°à«‚રતા વિરોધી કારà«àª¯àª•રà«àª¤àª¾ અને વકીલ અધિરાજ સà«àª¨àª¿àª² શાહ (àªàª®àª¬à«€àª, મારà«àª•ેટિંગ, ડેટા àªàª¨àª¾àª²àª¿àª¸à«àªŸ), પà«àª°àª¿àª‚કલ ધà«àª¨àª§àª¾àª°à«€, વિવેક વી. પટેલ (ડિપà«àª²à«‹àª®àª¾ ઇન ઇલેકà«àªŸà«àª°àª¿àª•લ àªàª¨à«àªœàª¿àª¨àª¿àª¯àª°àª¿àª‚ગ) તેમજ સેવા ફાઉનà«àª¡à«‡àª¶àª¨àª¨àª¾ સà«àª¥àª¾àªªàª• ધà«àª°à«àªµàª°àª¾àªœ સહિત અનેક સેવાàªàª¾àªµà«€àª“નો સમાવેશ થાય છે.
ફાઉનà«àª¡à«‡àª¶àª¨ દà«àªµàª¾àª°àª¾ 'àªà«ˆàª°àªµ àªàª‚ડારા' નામથી દરરોજ 100 કિલોથી વધૠપૌષà«àªŸàª¿àª• આહાર તૈયાર કરવામાં આવે છે. સોયાબીન, àªàª¾àª¤, શાકàªàª¾àªœà«€ સહિત પોષણયà«àª•à«àª¤ ખોરાક તૈયાર કરીને રસà«àª¤àª¾ પરના શà«àªµàª¾àª¨ અને અનà«àª¯ પà«àª°àª¾àª£à«€àª“ને ખવડાવવામાં આવે છે. હાલ વડોદરામાં વરસાદી પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«‡ ધà«àª¯àª¾àª¨àª®àª¾àª‚ રાખીને આ સેવા વધૠવà«àª¯àª¾àªªàª• રીતે ચાલી રહી છે, કારણ કે આવા સમયમાં પà«àª°àª¾àª£à«€àª“ને ખોરાક મેળવવામાં àªàª¾àª°à«‡ મà«àª¶à«àª•ેલી પડે છે.
માતà«àª° ખોરાક જ નહીં, પરંતૠઅકસà«àª®àª¾àª¤ કે અનà«àª¯ કારણોસર ઘાયલ થયેલા પà«àª°àª¾àª£à«€àª“ના બચાવ માટે ફાઉનà«àª¡à«‡àª¶àª¨ પાસે àªàª®à«àª¬à«àª¯à«àª²àª¨à«àª¸àª¨à«€ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ પણ છે. ઘાયલ પà«àª°àª¾àª£à«€àª“ને બચાવી તેમની સારવાર કરાવવામાં આવે છે અને જરૂર પડે તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª•à«àª·àª¿àª¤ સà«àª¥àª³à«‡ પહોંચાડવામાં આવે છે.

આ સમગà«àª° અàªàª¿àª¯àª¾àª¨àª®àª¾àª‚ સમાજનો પણ સà«àª‚દર સહયોગ મળી રહà«àª¯à«‹ છે. અનેક દાતાઓ ચોખા સહિતની ખાદà«àª¯ સામગà«àª°à«€àª¨à«àª‚ દાન કરે છે. સી. àªàª². શાહ ચેરિટેબલ ટà«àª°àª¸à«àªŸ અને કà«àª¯à«àª¬ કનà«àª¸à«àªŸà«àª°àª•à«àª¶àª¨ તેમજ શà«àª°à«€àª®àª¤à«€ બિંદિયા શાહ દà«àªµàª¾àª°àª¾ પણ પà«àª°àª¾àª£à«€àª“ માટે ચોખા સહિતની જરૂરી ખાદà«àª¯ સામગà«àª°à«€àª¨à«àª‚ દાન આપવામાં આવે છે, જે આ સેવાકારà«àª¯àª¨à«‡ વધૠમજબૂત બનાવે છે.
આહà«àª¤àª¿ યાદવ જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, "મૂંગા પà«àª°àª¾àª£à«€àª“ આપણા પર નિરà«àªàª° છે. તેમની સેવા કરવી ઠમાતà«àª° દયા નથી, પરંતૠઆપણો માનવધરà«àª® છે. 'àªà«ˆàª°àªµ àªàª‚ડારા'નો મà«àª–à«àª¯ હેતૠસમાજમાં પà«àª°àª¾àª£à«€àª“ પà«àª°àª¤à«àª¯à«‡ સંવેદના, સહાનà«àªà«‚તિ અને સેવાધરà«àª®àª¨à«€ àªàª¾àªµàª¨àª¾ જાગૃત કરવાનો છે. જો દરેક વà«àª¯àª•à«àª¤àª¿ થોડો સમય, થોડો ખોરાક અથવા થોડો સહયોગ આપે, તો કોઈપણ પà«àª°àª¾àª£à«€ àªà«‚ખà«àª¯à«àª‚ નહીં રહે.
આ પહેલ માતà«àª° પà«àª°àª¾àª£à«€àª“ને ખવડાવવાનો કારà«àª¯àª•à«àª°àª® નથી, પરંતૠમાનવતા, કરà«àª£àª¾ અને સહઅસà«àª¤àª¿àª¤à«àªµàª¨à«‹ àªàª• જીવંત સંદેશ છે, જે સમાજને દરેક જીવ પà«àª°àª¤à«àª¯à«‡ પà«àª°à«‡àª® અને જવાબદારીનો પાઠશીખવી રહà«àª¯à«‹ છે.

Reporter: admin
Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304