વડોદરા શહેર પોલીસ દ્વારા જેટલા પણ ગુનાહિત વ્યક્તિઓને તડીપાર કરવામાં આવ્યા હતા તેઓ કોઈ કારણોસર વડોદરા શહેરમાં જોવા મળવા ની બાથમી આધારે પોલીસ એકશનમાં આવી હતી .
અલગ અલગ પોલીસ મથકના વિસ્તારોમાં જોવા મળતા પ્રથમ તો પી.સી.બી. ના પો.કો. દિલીપસિંહ ફતેસિંહ ને મળેલી માહિતી મુજબ "પરશુરામ ભઠ્ઠો ચીમનલાલ કેરોસીન વાળા ની ચાલ માં રહેતો હસમુખ ઉર્ફે સનીને પોલીસ વડોદરા શહેર વિસ્તારમાંથી તડીપાર બે વર્ષ હોવા છતાં તે આવ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે પકડી લેવાયો હતો
સાથે વધુમાં PCB પોલીસે બે તડીપારુને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા
જેમાં પી.સી.બી. ના પો.કો. કલ્પેશભાઈ કરસનભાઈ ના હોય એને માહિતી મળેલ આધારે દાંડિયા બજાર જલારામ કોમ્પ્લેક્સ રેવા હોસ્પિટલની બાજુમાં રહેતો રોહિત કહાની વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ છે તેમ છતાં આજ રોજ તેના ઘરે આવેલ છે જે ચોક્કસ બાત ને આધારે બાતમી વાળી જગ્યાએથી તડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
સાથે બે વર્ષ માટે જેમને શહેરમાંથી હદપાર્ક કરેલ છે તેવા છાણી ગામ ભાટિયા શેરીમાં રહેતો હિતેશ જયંતીભાઈ રાણાને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ છે તેમ છતાં આ ઈસમ જાણી વિસ્તારમાં જોવા મળેલ છે અને હાલમાં તે છાયા પૂરી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાથી તડીપાતને શોધી કાઢી કાર્યસણની કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ સ્ટેશન જાણીને સોંપવામાં આવ્યું
Reporter: News Plus