News Portal...

Breaking News :

અવનવી વાનગી : નોન કુક ચોકલેટ બનાવવાની રીત

2025-04-03 13:48:56
અવનવી વાનગી : નોન કુક ચોકલેટ બનાવવાની રીત



નોન કુક ચોકલેટ બનાવવા માટેની સામગ્રીમાં 4 ચમચી આઈસીંગ સુગર, 4 ચમચી મિલ્ક પાવડર, 4 ચમચી ડ્રિન્કીંગ ચોકલેટ, 2 ચમચી અખરોટનો ભૂકો, 1 ચમચી કોકો, 1 ચમચી દૂધ જરૂરી છે.




બધી સામગ્રી ભેગી કરી, દૂધ કે ઠન્ડા પાણીથી કનક બાંધી, હાથ ઘી વાળો કરી, નાના નાના બોલ્સ બનાવવા કે મોલ્ડમાં ઘી લગાડી ચોકલેટનો આકાર આપવો. વચ્ચે કાજુ, બદામ કે સીંગ મૂકી શકાય.

Reporter: admin

Related Post