News Portal...

Recent Posts

વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઇટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું
ગૌ માસ મમલે પન્ના મોમાયાનું નિવેદન  એક આરોપી પકડાયો તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મધુ શ્રીવાસ્તવનો બફાટ,  કોંગ્રેસને બીક લાગે છે કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો  બીજી તરફ કોંગ્રેસની
Breaking News :

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 144

SSG હોસ્પિટલમાંથી હાથકડી ખોલતાં જ પોલીસકર્મીને ધક્કો મારી આરોપી ફરાર, 11 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

2026-08-07 14:29:45
SSG હોસ્પિટલમાંથી હાથકડી ખોલતાં જ પોલીસકર્મીને ધક્કો મારી આરોપી ફરાર, 11 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરા: વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ અને POCSO કેસનો આરોપી ગોવિંદ રમેશભાઈ મહોણીયા પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ આરોપીએ પોલીસકર્મીને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઈલમાં હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાના આશરે 11 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ગોવિંદ મહોણીયાને ચામડીની તકલીફ હોવાથી 6 ઓગસ્ટે પોલીસ જાપ્તા હેઠળ SSG હોસ્પિટલના વોર્ડ નંબર-5માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બપોરે આશરે 11:45 વાગ્યે હોસ્પિટલની કેન્ટીન નજીક તેને બીજું ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવી હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપીએ પોલીસકર્મી જીતેન્દ્રસિંહને ધક્કો માર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આરોપી ફરાર થતાં જ રાવપુરા પોલીસે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી. આરોપી હોસ્પિટલ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હોવાની માહિતી મળતાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બિલ્ડિંગમાં શોધખોળ કરવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. સાથે જ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને આરોપીને સલામત રીતે બહાર આવી જવા અપીલ પણ કરવામાં આવી હતી.

રાવપુરા પોલીસે લગભગ પાંચ કલાક સુધી નિર્માણાધીન બિલ્ડિંગ સહિત આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપી હાથ લાગ્યો નહોતો. આ સમગ્ર ઘટનાને લઈને રાવપુરા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે આરોપીની શોધખોળ તેજ કરી હતી. આખરે ઘટનાના આશરે 11 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે ગોવિંદ મહોણીયાને છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે હવે આરોપી કેવી રીતે ફરાર થયો અને સુરક્ષામાં ક્યાં ચૂક રહી તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304

Related Post

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 398