વડોદરા શહેરના તાંદલજા વિસà«àª¤àª¾àª° નજીક આવેલા સન ફારà«àª®àª¾ રોડ પર ગેલેકà«àª¸à«€ હોસà«àªªàª¿àªŸàª² સામે àªàª• કારચાલકે દારૂના નશામાં સà«àªŸàª¿àª¯àª°àª¿àª‚ગ પરથી કાબૂ ગà«àª®àª¾àªµàª¤àª¾ કાર ડિવાઇડર અને થાંàªàª²àª¾ સાથે અથડાવી હતી.
અકસમાત àªàªŸàª²à«‹ ગંàªà«€àª° હતો કે કારના àªàª°àª¬à«‡àª— ખà«àª²à«€ ગયા હતા અને કારનો આગળનો àªàª¾àª— સંપૂરà«àª£àªªàª£à«‡ કà«àª·àª¤àª¿àª—à«àª°àª¸à«àª¤ થઈ ગયો હતો. પà«àª°àª¾àª¥àª®àª¿àª• માહિતી મà«àªœàª¬ કારચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે સà«àª¥àª¾àª¨àª¿àª•ોમાં àªàª¾àª°à«‡ આકà«àª°à«‹àª¶ ફેલાયો હતો. ઘટનાસà«àª¥àª³à«‡ મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ લોકો àªàª•તà«àª° થયા હતા અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવાની માંગ કરી હતી.

તાજેતરના સમયમાં તાંદલજા વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ મારà«àª— અકસà«àª®àª¾àª¤à«‹àª¨à«€ સંખà«àª¯àª¾ વધી રહી છે. વારંવાર બનતા અકસà«àª®àª¾àª¤à«‹àª¨à«‡ કારણે સà«àª¥àª¾àª¨àª¿àª•ોમાં àªàª¯ અને અસંતોષનો માહોલ જોવા મળી રહà«àª¯à«‹ છે. લોકોનà«àª‚ કહેવà«àª‚ છે કે ટà«àª°àª¾àª«àª¿àª• નિયમોનà«àª‚ કડક પાલન કરાવવામાં આવે અને દારૂના નશામાં વાહન ચલાવનારા લોકો સામે કડક કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવામાં આવે, જેથી આવા અકસà«àª®àª¾àª¤à«‹ પર રોક લગાવી શકાય.
Reporter: admin
Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304







