News Portal...

Recent Posts

વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઇટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું
ગૌ માસ મમલે પન્ના મોમાયાનું નિવેદન  એક આરોપી પકડાયો તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મધુ શ્રીવાસ્તવનો બફાટ,  કોંગ્રેસને બીક લાગે છે કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો  બીજી તરફ કોંગ્રેસની
Breaking News :

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 144

નશામુક્ત વડોદરા અભિયાન: પોલીસ કમિશનરે શાળાના આચાર્યો સાથે કરી બેઠક, નશાકારક પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ

2026-08-07 12:25:13
નશામુક્ત વડોદરા અભિયાન: પોલીસ કમિશનરે શાળાના આચાર્યો સાથે કરી બેઠક, નશાકારક પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ

વડોદરા: વડોદરા શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “નશામુક્ત વડોદરા” અભિયાન અને “મિશન ક્રેકડાઉન” અંતર્ગત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે વિશેષ બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન પોલીસ કમિશનરે અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘર અને શાળા પરિસરમાં વિતાવે છે. ઘણી વખત મિત્રો, પરિચિતો અથવા અન્ય માધ્યમો દ્વારા બાળકો તમાકુ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોની લતનો ભોગ બની શકે છે. આવા કિસ્સાઓને રોકવા માટે શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે સતર્ક રહેવું જરૂરી છે.

પોલીસ કમિશનરે તમામ શાળાઓને પોતાના પરિસરમાં કડક નશામુક્ત નીતિ અમલમાં મૂકવા અને નશાકારક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો શાળા કે કોલેજના પરિસરમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરેટનો સંપર્ક કરવામાં આવે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.

તેમણે જણાવ્યું કે બાળકોનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને તમામ સંબંધિત હિતધારકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ રીતે કાર્ય કરવું જરૂરી છે.

Reporter: admin

Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304

Related Post

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 398