News Portal...

Breaking News :

વડોદરામાં ડોર ટુ ડોરનાં બેફામ દોડતા વાહનોનો આતંક

2025-03-24 16:30:57
વડોદરામાં ડોર ટુ ડોરનાં બેફામ દોડતા વાહનોનો આતંક


ડોર ટુ ડોરની ચાલુ ગાડીમાંથી પોટલું પડતાં મહિલા ઘાયલ. એક્ટિવા પર પસાર થતાં મહિલા પર વજનદાર પોટલું પડ્યું. 


પોટલું પડતા રોડ પર ઢસડાયેલ મહિલાનો જીવ જતા બચ્યો.ઓવરલોડ સામાનથી ભરેલો હતો ડોર ટુ ડોરનો ટેમ્પો પોલીસ,પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાનું ટાળ્યું.

Reporter: admin

Related Post