વડોદરા : શહેરમાં આવેલું ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ પંપીંગ સ્ટેશન રોડ વિશ્વકર્મા નગર શિવ નગર સાઈનગર સોસાયટી રામ રતન સોસાયટી ઋષિ પાર્ક સોસાયટી ઝવેરનગર અને વિગેરે નગરો આવેલા છે
તેવા મુખ્ય માર્ગ પર પણ પાણીનો ખૂબ જ ભરાવો થયો છે થોડાક સમય બાદ લોકોના ઘરમાં પાણી ભરાવે તેવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે તેમાં વરસાદનું હજુ પણ પડશે તો લોકોનું ભારે નુકસાન થાય એવું લાગી રહ્યું છે
થોડાક દિવસો પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા બે દિવસ સુધી પાણી લોકોના ઘરમાં હતું.
Reporter: admin